{"product_id":"the-gir-farmer-chorafali-flour-low-pressure-ground-traditional-gujarati-chorafali-mix-flour","title":"The Gir Farmer Chorafali Flour | Low Pressure Ground Traditional Gujarati Chorafali Mix Flour","description":"\u003cp data-start=\"148\" data-end=\"487\"\u003ePrepare crispy and authentic Gujarati snacks at home with \u003cstrong data-start=\"206\" data-end=\"240\"\u003eThe Gir Farmer Chorafali Flour\u003c\/strong\u003e, specially crafted for making traditional \u003cstrong data-start=\"283\" data-end=\"296\"\u003eChorafali\u003c\/strong\u003e with perfect texture and taste. Made using selected quality ingredients and ground through a \u003cstrong data-start=\"390\" data-end=\"423\"\u003elow-pressure grinding process\u003c\/strong\u003e, this flour retains natural freshness, purity, and nutrition.\u003c\/p\u003e\n\u003cp data-start=\"489\" data-end=\"623\"\u003eદરેક ગૃહિણીની પસંદ – શુભ પ્રસંગે દરેક પ્રકારની વાનગી બનાવવા માટે ઘંટી માં Low Pressure થી દળેલા Healthy, શુદ્ધ અને સાત્વિક લોટ મળશે.\u003c\/p\u003e\n\u003cp data-start=\"625\" data-end=\"890\"\u003eThis fine-quality flour blend helps you prepare light, crispy, and delicious chorafali easily during festivals and special occasions. It is hygienically processed without artificial colors or preservatives, making it a healthy and trusted choice for your kitchen.\u003c\/p\u003e\n\u003cp data-start=\"892\" data-end=\"1043\"\u003ePerfect for festive snacks, farsan, and traditional Gujarati recipes, The Gir Farmer Chorafali Flour delivers authentic homemade taste in every bite.\u003c\/p\u003e\n\u003ch3 data-section-id=\"12jh0uk\" data-start=\"1045\" data-end=\"1062\"\u003eKey Features:\u003c\/h3\u003e\n\u003cul data-start=\"1063\" data-end=\"1345\"\u003e\n\u003cli data-section-id=\"1b81dqh\" data-start=\"1063\" data-end=\"1098\"\u003ePremium Quality Chorafali Flour\u003c\/li\u003e\n\u003cli data-section-id=\"1xhciie\" data-start=\"1099\" data-end=\"1143\"\u003eLow Pressure Ground for Better Freshness\u003c\/li\u003e\n\u003cli data-section-id=\"1eedoqo\" data-start=\"1144\" data-end=\"1185\"\u003ePerfect for Crispy Gujarati Chorafali\u003c\/li\u003e\n\u003cli data-section-id=\"1d2nv0u\" data-start=\"1186\" data-end=\"1229\"\u003eFine Texture for Easy Dough Preparation\u003c\/li\u003e\n\u003cli data-section-id=\"kd9ag9\" data-start=\"1230\" data-end=\"1264\"\u003ePure, Healthy \u0026amp; Hygienic Flour\u003c\/li\u003e\n\u003cli data-section-id=\"1o5gvdh\" data-start=\"1265\" data-end=\"1306\"\u003eNo Artificial Colors or Preservatives\u003c\/li\u003e\n\u003cli data-section-id=\"1ch50tk\" data-start=\"1307\" data-end=\"1345\"\u003eIdeal for Festival Snacks \u0026amp; Farsan\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003ch3 data-section-id=\"11zebkw\" data-start=\"1347\" data-end=\"1365\"\u003eBest Used For:\u003c\/h3\u003e\n\u003cul data-start=\"1366\" data-end=\"1430\"\u003e\n\u003cli data-section-id=\"a3ceil\" data-start=\"1366\" data-end=\"1379\"\u003eChorafali\u003c\/li\u003e\n\u003cli data-section-id=\"nvrl9y\" data-start=\"1380\" data-end=\"1399\"\u003eGujarati Farsan\u003c\/li\u003e\n\u003cli data-section-id=\"pcb1gq\" data-start=\"1400\" data-end=\"1430\"\u003eTraditional Festive Snacks\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003cp\u003e\u003cstrong\u003eSpecially for making Chorafali\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eLentil crispies (chorafali) Chorafali is a traditional Diwali festival snack. Originating from the Indian state of \u003cstrong\u003eGujarat\u003c\/strong\u003e, chorafali is highly anticipated on the Diwali table, since it's usually made once a year. Chorafali are light and fluffy snacks that melt in your mouth\u003c\/p\u003e\n\u003cp\u003eબનાવવાની રીત:\u003c\/p\u003e\n\u003col\u003e\n\u003cli\u003e\n\u003cp\u003e\u003cimg alt=\"step-1\" src=\"https:\/\/cdn2.foodviva.com\/static-content\/food-images\/gujarati-recipes\/chorafali\/step-1.jpg\"\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eએક નાની કડાઈમાં એક ચપટી મીઠું અને ૧ ટેબલસ્પૂન તેલ ૧\/૪ કપ પાણી સાથે નવશેકું અથવા ૧-૨ મિનિટ થાય ત્યાં સુધી ઉકાળો.\u003c\/p\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cp\u003e\u003cimg alt=\"step-2\" src=\"https:\/\/cdn1.foodviva.com\/static-content\/food-images\/gujarati-recipes\/chorafali\/step-2.jpg\"\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eએક મોટા બાઉલમાં  આ લોટ અને બેકિંગ સોડા નાખીને બરાબર મિક્ષ કરી લો.\u003c\/p\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cp\u003e\u003cimg alt=\"step-3\" src=\"https:\/\/cdn3.foodviva.com\/static-content\/food-images\/gujarati-recipes\/chorafali\/step-3.jpg\"\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eતેમાં થોડું થોડું નવશેકું પાણી નાખો અને બરાબર મિક્ષ કરી લો.\u003c\/p\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cp\u003e\u003cimg alt=\"step-4\" src=\"https:\/\/cdn1.foodviva.com\/static-content\/food-images\/gujarati-recipes\/chorafali\/step-4.jpg\"\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eખૂબ કઠણ લોટ બાંધો. તેને મલમલનાં કાપડથી ઢાંકો અને ૧૦ મિનિટ માટે એક બાજુ રાખો.\u003c\/p\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cp\u003e\u003cimg alt=\"step-5\" src=\"https:\/\/cdn1.foodviva.com\/static-content\/food-images\/gujarati-recipes\/chorafali\/step-5.jpg\"\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eલોટ ને નાના ટુકડાઓ માં ભાગ પાડો. લાકડાના પાટલો અથવા સ્વચ્છ સપાટ સપાટી ઉપર તેલ લગાવો અને તેના ઉપર એક ટુકડો મૂકો. થોડા તેલના ટીપાં નાખો અને ખાંડણી દસ્તાથી મસળો(ખાંડો); તેને ફોલ્ડ(વાળો) કરો, થોડા તેલના ટીપાં નાખો અને ફરીવાર તેને મસળો. તમે થોડો લોટ જાડી જીપલોક બેગ (અથવા ખાંડણી માં) મૂકી શકો છો અને પછી તેને દસ્તાથી મસળો(ફોટા માં બતાવ્યા પ્રમાણે). જ્યાં સુધી તે નરમ અને તેનો હલ્કો(આછો) રંગ ના થાય ત્યાં સુધી પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.\u003c\/p\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cp\u003e\u003cimg alt=\"step-6\" src=\"https:\/\/cdn1.foodviva.com\/static-content\/food-images\/gujarati-recipes\/chorafali\/step-6.jpg\"\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eતમે ફોટામાં જોઈ શકો છો, લોટ ની સપાટી નરમ લાગે છે અને તેનો રંગ આછો છે. બધા લોટના ટુકડા માટે ઉપર ની પ્રક્રિયાને પુનરાવર્તિત કરો. લોટના બધા ટુકડાને એક જ બાઉલમાં મૂકો અને સુકાવાથી બચાવવા માટે કાપડ અથવા પ્લેટથી ઢાંકી દો.\u003c\/p\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cp\u003e\u003cimg alt=\"step-7\" src=\"https:\/\/cdn2.foodviva.com\/static-content\/food-images\/gujarati-recipes\/chorafali\/step-7.jpg\"\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eલોટનો એક નાનો લીંબુ કદનો ટુકડો(લુવો) લો અને તેને ગોળ આકાર આપો. તેને પર થોડું તેલ લગાવી, પાટલા ઉપર મૂકો અને તેને સપાટ કરવા માટે થોડું દબાવો.\u003c\/p\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cp\u003e\u003cimg alt=\"step-8\" src=\"https:\/\/cdn2.foodviva.com\/static-content\/food-images\/gujarati-recipes\/chorafali\/step-8.jpg\"\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eતેને ખૂબ પાતળા ગોળાકાર માં વણો (ફૂલકા રોટી કરતા પાતળૂ). વણવા માટે કોરા લોટનો ઉપયોગ કરશો નહીં, લોટ ના લુવા ને વણવા માટે તેના ઉપર તેલ લગાવો. વણેલ પાતળું ગોળાકાર અર્ધ પારદર્શક દેખાવું જોઈએ. તેને પ્લેટમાં મૂકો અને પ્લેટ અથવા મલમલના કાપડથી ઢાંકી દો. બાકીના બધા લોટ ના ટુકડા માટે પ્રક્રિયાને પુનરાવર્તિત કરો.\u003c\/p\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cp\u003e\u003cimg alt=\"step-9\" src=\"https:\/\/cdn3.foodviva.com\/static-content\/food-images\/gujarati-recipes\/chorafali\/step-9.jpg\"\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eએક વણેલું ગોળાકાર લો, છરીનો ઉપયોગ કરીને મલ્ટીપલ ૨-ઇંચની પહોળી પટ્ટીઓ બનાવો અને પછી વચ્ચેથી બધી પટ્ટીઓ કાપો.\u003c\/p\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cp\u003e\u003cimg alt=\"step-10\" src=\"https:\/\/cdn3.foodviva.com\/static-content\/food-images\/gujarati-recipes\/chorafali\/step-10.jpg\"\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eતળવા માટે મધ્યમ આંચ પર તેલ ગરમ કરો. જ્યાં સુધી તળવા માટે તેલ તૈયાર થાય, ત્યાં સુધી એક નાના બાઉલમાં સંચળ, લાલ મરચું પાવડર અને આમચૂર પાઉડરને મિક્ષ કરો.\u003c\/p\u003e\n\u003c\/li\u003e\n\u003cli\u003e\n\u003cp\u003e\u003cimg alt=\"step-11\" src=\"https:\/\/cdn2.foodviva.com\/static-content\/food-images\/gujarati-recipes\/chorafali\/step-11.jpg\"\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eજ્યારે તેલ મધ્યમ ગરમ થાય, તેમાં ૨-૩ પટ્ટી નાખો અને આછી બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તેલમાં નાખ્યા પછી તેને ફૂલવામાં થોડીક સેકંડ લાગશે. જારાનો ઉપયોગ કરીને તેને બહાર કાઢો અને વધારાનું તેલ નીતારી લો. તેને પ્લેટમાં મૂકો અને તેના ઉપર મિશ્ર કરેલ મસાલો (સ્ટેપ -૧૦ માં તૈયાર કરેલો) છાંટો. હવે ક્રિસ્પી ચોરાફળી પીરસવા માટે તૈયાર છે. તમે તેને હવાચુસ્ત ડબ્બા માં સ્ટોર કરી શકો છો, તે ૮-૧૦ દિવસ સુધી સારી રહે છે.\u003c\/p\u003e\n\u003c\/li\u003e\n\u003c\/ol\u003e\n\u003cp\u003eટીપ્સ અને વિવિધતા:\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003eચોરાફળી ફૂલેલી બનાવવા માટે, લોટ ખૂબ જ કઠણ હોવો જોઈએ.\u003c\/li\u003e\n\u003cli\u003eજો લોટને બરાબર મસળ્યો ન હોય, તો તળતી વખતે તે ફૂલશે નહી.\u003c\/li\u003e\n\u003cli\u003eતેને ખૂબ ઊંચી આંચ પર તળશો નહીં, નહીતર તે તરત જ વધારે બ્રાઉન થઈ જશે (બળી જશે).\u003c\/li\u003e\n\u003c\/ul\u003e\n\u003cp\u003eસ્વાદ: ક્રિસ્પી અને થોડી તીખી\u003c\/p\u003e\n\u003cp\u003eપીરસવાની રીત: આ ક્રિસ્પી અને ક્રંચી નાસ્તાને દિવાળીની મીઠાઈ કાજુ કતરી, બેસન લાડુ, વગેરે સાથે અથવા સાંજે ચા સાથે નાસ્તાની જેમ પીરસો.\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e\n\u003cp\u003e\u003cstrong\u003eAvailable in :\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e250gm, 500gm, 1KG\u003c\/p\u003e","brand":"THE GIR FARMER","offers":[{"title":"250 gm","offer_id":51264150700317,"sku":null,"price":80.0,"currency_code":"INR","in_stock":true},{"title":"500 gm","offer_id":51264150733085,"sku":null,"price":160.0,"currency_code":"INR","in_stock":true},{"title":"1 kg","offer_id":51264150765853,"sku":null,"price":320.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0810\/8910\/2109\/files\/the-gir-farmer-chorafali-flour-low-pressure-ground-traditional-gujarati-chorafali-mix-flour.png?v=1778564707","url":"https:\/\/www.girfarmer.in\/products\/the-gir-farmer-chorafali-flour-low-pressure-ground-traditional-gujarati-chorafali-mix-flour","provider":"THE GIR FARMER","version":"1.0","type":"link"}